Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: લાલસર ચોકડી ડીજે કોમ્પિટિશન બાબતે જિલ્લા ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી વિડીયો ફૂટેજ ના આધારે આરોપી અને ઓળખી અને કાર્યવાહી

Lunawada, Mahisagar | Sep 10, 2025
મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી ખાતે બે ડીજે ચાલકો દ્વારા ડીજે વચ્ચે કોમ્પિટિશન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ મારામારી થઈ હતી અને જેના વિડીયો પણ સામે આવ્યા હતા આ બાબતે બંને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો આ અંગે કોઠંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી વિડીયો ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરી અને કાર્યવાહી કરાશે આજે અંદાજે ચાર વાગે પ્રતિક્રિયા આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us