બુધવારના એક કલાકે યોજાયેલા સ્થાપના ની વિધ િ મુજબ સમગ્ર દેશ સહિત વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી પર્વનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ઘરોમાં પંડારોમાં ગણેશ પ્રતિમાનો આજ રોજ સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં અવનવી પ્રતિમાનું સ્થાપન કરી વિધિવત| મંત્રોચ્ચાર સાથે ગણપત િ બાપા ની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તો બાપા ના સ્થાપનમાં પૂજા અર્ચના અને આરતી સાથે સમગ્ર વાતાવરણ ભકિ્તમય બન્યું હતું