સાવલી પોલીસ મથકના પીઆઇ કે જે ચૌહાણની અધ્યક્ષ સ્થાને આવનાર તહેવાર ગણેશ ચતુર્થી ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન ને લઇ સાવલી પોલીસ મથકના પીઆઇ કે જે ચૌહાણની અધ્યક્ષાની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને જ્ઞાતિના અગ્રણીઓ સામાજિક અને રાજકીય અગ્રણી વેપારીઓ ડીજે સંચાલકો અને ગણેશ મંડળના સભ્યો હાજર રહ્યા હતા