Download Now Banner

This browser does not support the video element.

માનસરોવર તળાવની બ્યુટીફિકેશનની કામગીરી અંગે વિડીયો બનાવીને જાગૃત નાગરિકે વાયરલ કર્યો

Palanpur City, Banas Kantha | Sep 7, 2025
પાલનપુર ઐતિહાસિક માનસરોવર તળાવની બ્યુટીફિકેશનની ચાલતી કામગીરી અંગે પાલનપુરના જાગૃત નાગરીક રવિ સોનીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે આ વિડીયો આજે રવિવારે સાંજે 6:15 કલાકે સામે આવ્યો છે જેમાં કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us