ગુગરડી ગામે માળ ફળિયામાં વરસાદના કારણે કાચું-મકાન ધરાસય થતા વૃદ્ધને માથાના ભાગે ઇજાઓ પહોંચી, ગરબાડા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના નાના મોટા મોટા નદી નાળા સહિત દાહોદ અને ગરબાડાને પીવાનું પાણી પૂરું પાડતો પાટાડુંગરી ડેમ પણ અવર ફ્લો થઈ ગયો છે. જેના કારણે 10 જેટલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે આ વરસાદના કારણે ગરબાડા તાલુકાના ગુગરડી ગામ ખાતે માળ ફળિયામાં એક કાચું મકાન થવા પામ્યું હતું. જે કાચું મકાન ધરા છે થતા મકાનની .