Download Now Banner

This browser does not support the video element.

અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસ અનુલક્ષીને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન

Amreli City, Amreli | Aug 31, 2025
રાષ્ટ્રીય રમતગમત દિવસ અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાયું. આ ટુર્નામેન્ટમાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us