બોટાદમાં આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે તાલુકો કક્ષાની તમામ કામગીરીઓ માટે અવારનવાર લાભાર્થી તાલુકા સેવા સદનની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ બિલ્ડિંગની પાછળ કચરાના ઢગલાંઓ જોવા મળે છે, બિલ્ડિંગમાં ઝાડવાઓ ઊગી નીકળ્યા છે, દરેક ફ્લોર પર બનાવવામાં આવેલ શૌચાલયો દુર્ગંધ યુક્ત, ઉપયોગમાં ન આવે તેવી હાલતમાં છે ત્યારે બિલ્ડીંગ જાળવણીની જવાબદારી કોની તે મોટો સવાલ.??