આણંદ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિસ્ત સમિતિની રચનાની સુચના, અમદાવાદ ના મણીનગર વિસ્તારમાં આવેલ સેવન્થ સ્કૂલ માં વિદ્યાર્થી ની હત્યા બાદ કચ્છ તથા બાલાસિનોર ની શાળામાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે હુમલા ની ઘટના બનતાં આણંદ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જીલ્લા ની શાળામાં આ પ્રકારની ઘટના ન બને તે અંતર્ગત શિસ્ત સમિતિની રચના કરવામાં આવેની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે