થરા ખાતે સર્વિસ રોડ ઉપર થયેલ ખાડા પડ્યા છે ત્યારે આજે ગુરુવારે બે કલાકે મળેલી માહિતી પ્રમાણે એક બાઇક ચાલક દિયોદરનાળા પાસેના સર્વિસ રોડમાં પડેલા ખાડામાં પટકાયો હતો તે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટના સ્થળે લોકો દોડી આવી અને બાઈક ચાલકને બહાર નીકાળ્યો હતો પરંતુ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડામાં લઈ અને સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો છે