હિંમતનગર હાથમતી નદી પર બનાવવામાં આવેલ ભોલેશ્વર ઓવરબ્રીજ પર એક મહિલા બ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન સ્થાનિક લોકોની નજર પડતા સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી. જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો સ્થાનિક યુવકે દૂરથી વાતચીત કરતા કરતા નજીક પહોંચ્યો હતો અને મહિલાને વાતચીતમાં પરોવી રાખી હતી અને તે દરમિયાન જ મહિલાની નજીક પહોંચી મોકો મરતાની સાથે જ યુવકે મહિલાને પકડી ખેંચી લીધી હતી જોકે આત્મહત્ય