ભાદરવી પૂનમના મહામેળામાં રાત્રિના અંબાજી મંદિરના લાઈટિંગથી શોભાયમાન દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા આકાશી દ્રશ્યો આજે ગુરુવારે રાત્રે સવારે 10:15 કલાક આસપાસ સામે આવ્યા છે જેમાં સમગ્ર અંબાજી મંદિર અને ચાચર ચોક લાઇટિંગથી ઝગમગી રહ્યું છે