જય ગોપાલ માર્ટ ખાતે માંડલ તાલુકા ભાજપ યુવા પ્રમુખ નરેશભાઈ દ્વારા માંડલ નાયબ ઇજનેર નરેશભાઈનુ દ્વારકાધીશ નો ફોટો આપી સન્માન કર્યું હતું. તેમજ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેશભાઈ એ માંડલ નાયબ ઇજનેર ને લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ આવે જેને લગતા સૂચનો આપી ત્વરિત પગલાં લેવા ચર્ચા કરી હતી.