Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં નવી ઇમર્જન્સી નંબર 112 કાર્યરત, સાબરકાંઠાને નવ જનરક્ષક વાહનોનું લોકાર્પણ

Himatnagar, Sabar Kantha | Sep 3, 2025
રાજ્ય સરકારે જીલ ગુજરાતમાં નવો ઇમર્જન્સી નંબર 112 કાર્યરત કર્યો છે ત્યારે આ નંબર કાર્યરત થયા બાદ સાબરકાંઠા જિલ્લાને નવ જનરક્ષક વાહનો આપવામાં આવ્યા છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસવાળા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા લીલી ઝંડી આપીને આ વાહનોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. નોંધણી એ છે કે હવે કોઈપણ ઈમરજન્સી હોય ત્યારે આ નંબર ડાયલ કરવાથી તરત જ મદદ મળી રહેશે ત્યારે બીજા 10 જનરક્ષક વાહન ઉપર તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us