સાઠંબા નજીક જાલમપુરા ગામને નિશાન બનાવી ચોરોએ દુધમંડળી અને રહેણાંક મકાનમાં ચોરી કરવાની કોશિશ કરી હતી.સદનસીબે ચોરોને કોઈ મોટી માલમતા હાથ લાગી નહોતી.ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.ચોરીના આ પ્રયાસથી સમગ્ર પંથકના લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે.જો પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ઉંડી તપાસ હાથ ધરે તો ચોરગેંગનો પર્દાફાશ થઈ શકે તેમ છે.આ વિસ્તારમાં ખેતરમાંથી મોટરના કેબલ, તાર ફેંસીગના દરવાજા તથા ડ્રિપ ઈરીગેશનની પાઇપો વિગેરે ચોરીઓની ઘટનાને ચોરો રોજેર