Download Now Banner

This browser does not support the video element.

પોશીના: તાલુકાના માલાવાસ ગામે ખેતી ન કરવા દેતા પિતાએ છ પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..!

Poshina, Sabar Kantha | Sep 13, 2025
પોશીના તાલુકાના માલાવાસ ગામે 14 ડિસેમ્બર 2024 ના બપોરે 2 વાગ્યા ની આસપાસ રોજ જમીનની વાવણી બાબતે ભાઈઓમાં ઝઘડો થતા ગામના આગેવાનોએ સમાધાન કરાવ્યા બાદ ઘઉં વેચવા બાબતે થયેલ ઝપાઝપીને અંતે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી છ દીકરાએ એક સંપ થઈ પિતા અને બે ભાઈઓ વગેરેને જુના ઘરમાં રહેવા કે જમીનમાં વાવેતર કરવા ન દઈ મારી નાખવાની ધમકીઓ આપતા હોવાથી પિતાએ 6 પુત્રો વિરુદ્ધ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us