# Jansamasya : મહે.નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર નવરાત્રીના પવિત્ર પર્વમાં રાત્રીના સમયે પાણીની નવી નાખેલ પાઇપલાઈન ચેક કરવા પાણી છોડાતા લોકો હેરાન-પરેશાન. ઓતમફળિયા,જવાહર બઝાર,મોચીવાડ જેવા વિવિધ વિસ્તારોમાં વગર વરસાદે અચાનકજ ગંદા પણીના રેલાઓ રેલાતા માતાજીની આરતી તૅમજ ગરબા રમવા માટે થઈ ભારે હાલાકી. તો વળી ઠેર ઠેર કરેલ ખોદકામને લઈને રોડ રસ્તા થયા બિસ્માર. આવી અનેક જનસમસ્યાઓને લઈને લોકો દ્વારા મીડિયાના માધ્યમથી રાત્રે કરાઈ રજુઆત.