સુરેન્દ્રનગરના મૂળચંદમાં પાણી સમસ્યા મુદ્દે 100 થી વધુ મહિલાઓએ અન્નજળનો કર્યો ત્યાગ મહાનગરપાલિકાના કમિશ્નરની ઓફિસમાં જ ઉપવાસ પર બેસી ગઈ મહિલાઓ. ગામમાં 30 દિવસ થી પીવાનું પાણી નથી આવી રહ્યું. પીવાના પાણીના સ્ત્રોતમાં તળાવમાં પણ ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે.. કોલેરા ચામડી ના રોગો ફાટી નીકળ્યા..