મોરવા હડફના દેલોચ ગામે રહેતા નીલમબેન માલીવાડ નાઓ દેલોચ વડલી બસ્ટેન્ડ પાસેથી ચાલતા જતા હતા દરમ્યાન તે વખતે તેમના પર્સમાંથી એક મોટર સાયકલ ચાલક વિવો કંપનીનો મોબાઈલ ફોન તફડાવી ફરાર થઈ જતા મોરવા હડફ પોલીસે અજાણ્યા મોટર સાયકલ વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે જેની માહિતી આજે શુક્રવારે બપોરે 12 કલાકે પ્રાપ્ત થઈ હતી