This browser does not support the video element.
ઓખામંડળ: વરસાદી માહોલ વચે દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ.
દ્વારકાના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળયા
Okhamandal, Devbhoomi Dwarka | Aug 25, 2025
વરસાદી માહોલ વચે દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ. દ્વારકાના ગોમતી ઘાટ , સંગમઘાટ , લાઈટ હાઉસ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા.. અરબી સમુદ્ર માં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો.. દ્વારકાનાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દ્વારકાના દરીયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા.. દરિયામાં ભારે કરંટ હોય ઊંચા મોજા ઉછળી રહ્યા હોય તંત્ર દ્વારા સહેલાણીઓ ને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરાઇ.....