સમૃદ્ધ ભારત શ્રેષ્ઠભારત બનાવવા દેશમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી શિક્ષણ અને સંગઠિત સમાજ ની જરૂર છે પરંતુ દેશમાં ગુસલ પૂરી કરી બાંગ્લાદેશી અને રૂમ્યાઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિને સમાજને ખંડિત કરી નાખ્યો છે જેનાથી સરકારને વ્યવસ્થા પર દૂધ પ્રભાવ પડ્યો છે દેશની અખંડિતતા જોખમાય છે દેશમાં ભાગલા પડે છે તેના કારણે એક બહુમતી ધરાવતા હિન્દુ સમાજ સામે દુઃખની વધે છે તેવામાં વસ્તી નિયંત્રણના કાયદા હેઠળ