રાજપીપળામાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં ખાસ કરીને વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના બની છે અને કેટલીક નીચી દુકાનોમાં વરસાદનો પાણી ગટરોમાં ભરાઈ જતા તે પાણી ઉભરાતા એ દુકાનોમાં ભરાવાની પણ ઘટના બની છે. રાજપીપળામાં આવેલ જૂની કોર્ટે દારાશા સુધી પાલિકા દ્વારા ફૂટપાટ બનાવવામાં આવી છે જેને લઈને ત્યાં પણ પાણી ભરાવાની ઘટના બની છે.