માંગરોળમાંથી SOG દ્વારા માદક પદાર્થના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જૂનાગઢ SOG દ્વારા માદક પદાર્થના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ કાર્યવાહી કુલ – ૦૨ ઈસમોની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત મધ્યસ્થ જેલમાં હવાલે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વહન વિરુદ્ધ સતત કામગીરી હાથ ધરવામાં આવી