દાહોદ ધાનપુર તાલુકાના કોઠારિયા ગામમાં કાકા કુટુંબીઓએ જમીન પચાવી પાડવા માટે ગડદા પાટુંનો માર મારી મહિલાના કપડા ફાડી કાઢ્યો વરઘોડો રાધાબેન મહેન્દ્રકુમાર પટેલ જેઓ તેમના પિયર કોઠારીયા ગામમાં માં રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા ત્યારે કાકા કુટુંબી જાણે રાહ જોઇને બેઠા હોય તેમ રાધાબેન પર ટોળું કરી હુમલો કર્યો જેઓને ગડદા પાટુંનો માર મારી જમીન પર ઢાળી દીધી ને અહ્યા કેમ આવી છે તને પતાવી દઈશ આ નરાધમોને એટલા થી સંતોષ ન થતા મુખ્ય ૧૬ આરો...