મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલ અજંતા કંપનીના એનર્જી પ્લાન્ટ ની અંદર કુવાની અંદર ગઈકાલે કુવાની અંદર પાણી ઘૂસી જતા અંદર કામ કરી રહેલ લોકો ડૂબ્યા હતા જેમાંથી કેટલાક લોકો બહાર નીકળી આવ્યા હતા પરંતુ પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકાને લઈ અને ગઈકાલે પણ સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો આજે પણ એસડીઆરએફ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર એ પ્રતિક્રિયા આપી માહિતી આપી.