ડોલવણ પોલીસે અંતાપુર ગામે રેડ કરી વિદેશી દારૂ વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો.ડોલવણ પોલીસ મથકે થી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ અંતાપુર ગામના પેલાડ ફળિયામાં પોલીસે રેડ કરી હતી જ્યાં હિતેન્દ્ર ચૌધરી ના ઘરના પાછળના ભાગે થી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ ઇસમની સમયે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.