બુધવારના આઠ કલાકે સ્થાનિકે આપેલી વિગત મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા દુલસાડ ગામ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી પર્વને લઈ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આવતીકાલે દોઢ દિવસના ગૌરી વિસર્જન ને લઇ વિસર્જનના પૂર્વ દિવસ ને ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને ભક્તો ભજન કીર્તન સાથે ભકિ્તમાં રંગાઈ વાતાવરણ ભકિ્તમય બનાવ્યું હતું. ત્યારે આવતીકાલે દોઢ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવશે.