મતદારયાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતુ,પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટક્યાત કરવામા આવી હતી,મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરાઈ હોવાના આક્ષેપ લોકસભામાં થયા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સર્કલ પાસે,ડેરીડન નજીક કોંગ્રેસ પ્રમુખ,વિપક્ષી નેતા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય હતા.