સરકાર દ્વારા સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન આરોગ્ય વિભાગમાં માં સેવા બજાવતી આશા વર્કરો ના ઇનસેટિવમાં સરકાર તરફથી મળતા રૂપિયા 2000માં ₹ 1,500 વધારો કરી ₹ 3,500 કરેલ છે. જોકે તેનો GR પણ બાકી છે આ જાહેરાત દરમિયાન આરોગ્ય વિભાગમાં આશા વર્કરો ના સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી ફેસીલેટર બહેનો ને કોઈ જ વધારો જાહેર કરેલ નથી આરોગ્ય વિભાગમાં આ ફેસિલેટર બહેનો અતિ મહત્વની જવાબદારી સંભાળે છે અને તેથી બહેનોને પણ તેમના વેતનમાં લઘુતમ વેતન જેટલો વધારો કરવામાં આવે.