કમચારીઓની, મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. સાકરપાતળ બ્રિજ પરથી સ્લીપર અને વોલ્વો બસ સિવાયની અન્ય બસો પસાર થઈ શકે તે માટે ગેન્ટ્રી ગેટની ઊંચાઈ વધારવામાં આવી છે.આ ફેરફાર બાદ હવે નિયમિત એસટી બસો આ બ્રિજ પરથી સરળતાથી પસાર થઈ શકશે.આના પરિણામે વઘઈ,વાંસદા,ચીખલી અને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોને હવે બસ સેવાઓ ફરી મળતી થઈ છે અને તેમની લાંબા સમયથી ચાલતી મુશ્કેલીનો અંત આવ્યો છે.જોકે, એ નોંધવું જરૂરી છે