મહે.શહેરમાં મુસ્લિમ બિરાદરોએ ભવ્ય ઝૂલુસો કાઢી નમાજ અદા કરી કરાઈ ઈદે મિલાદ પર્વની કરાઈ ઉજવણી. મહે.પો.સ્ટે. ના પી. આઈ. શ્રી. આર. આઈ. સોલંકી દ્વારા લીલી ઝંડી આપી ઝૂલુસોનું કરાયું હતું પ્રસ્થાન. જવાહર ચાર રસ્તા પાસે તૅમજ ઢાકણીવાડ વિસ્તારમાં પી. આઈ. શ્રી તૅમજ પી. એસ.આઈ.શ્રી એવા ડી. બી. રાઓલ જેઓની સુંદર કામગીરીને બિરદાવી મુસ્લિમ બિરાદરોએ ફૂલહારથી સ્વાગત-સન્માન કર્યું હતું.મોટી સંખિયામાં ઝૂલુસોમાં જોડાયેલને ચોકલેટો જેવી વિવિધ ચીજોનું વિતરણ કરાયું હતું.