Download Now Banner

This browser does not support the video element.

નાની બજારથી મોટી બજાર જવાના રોડનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
પાલનપુરના નાની બજારથી મોટી બજાર જવાના રોડ ઉપર પડેલા ખાડાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો છે. આજે બુધવારે રાત્રે 8:30 કલાક આસપાસ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં ગંદકી અને રોડ પર પડેલા ખાડા જોઈ શકાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us