બોટાદ જિલ્લાના ગોરડકા અને ગઢડા ની વચ્ચે રામ મઢી આશ્રમ ગૌશાળા દુદાપુર બીડમાં ફાગણ સુદ અગિયારસ ને દિવસે આજે પરમ પૂજ્ય સંત શ્રી બાબુભારથી બાપુ ની ૧૨ મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે આ શુભ પ્રસંગ મહાપ્રસાદ તેમજ સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં ગોરડકા અને આજુબાજુ ગામમાં હજારો હરી ભક્તોએ આજે મહાપ્રસાદ લીધો સેવા કષ્ટભંજન ધૂન મંડળ અને બજરંગ ધૂન મંડળ ગોરડકા અને જય ખંડેશ્વર મહાદેવ મંડળ દ્વારા સેવાનો લાભ દીધો હતો