Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈલેક્ટ્રીક વીજપોલના કીમતી એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગને દેવભૂમિ દ્વારકા lcb એ ઝડપી પાડી

Khambhalia, Devbhoomi Dwarka | Sep 30, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનચક્કીઓ આવેલી છે આ પવનચક્કીઓમાંથી વીજપોલ ઉપર લગાવેલા વાયરોની ચોરી કરી અજાણ્યા ઈસમો લઈ જતા હોય કંપનીઓને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ અનેક ચોરીઓના બનાવ સામે આવ્યા હતા જેને લઇ દેવભૂમિ દ્વારકા એલસીબીએ ઈલેક્ટ્રીક વાયરો ભરેલો બુલેરો પીકપ ગાડી અને તેનું પાઇલોટિંગ કરી રહેલ એક મારુતિ સ્વિફ્ટ કાર સહિત છ આરોપીઓને કુરંગા બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us