કાલોલ પોલીસે હાલોલથી કાલોલ વિસ્તારમાં ખેપ આપવા આવેલી દારૂનો જથ્થો ભરેલી ગાડીને બુધવારે બપોરે કણેટીયા ગામ પાસે નાકાબંધી કરીને ત્રણ આરોપીઓ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સાથે રૂ.૬ લાખથી વધારે કિંમતનો પ્રોહી મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.