Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ફૂલગ્રામ નજીક અકસ્માતના બનાવમાં સારવાર દરમિયાન બાળક અને એક યુવકનું મોત

Wadhwan, Surendranagar | Sep 23, 2025
જોરાવરનગર પોલીસ મથક હેઠળ આવતા ફુલગ્રામ નજીક ડમ્પરે શ્રમિકો ભરેલા વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં 1 વ્યક્તિ નુ ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવતા 1 બાળક અને અને 1 યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુ આંક 3 થતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us