બાયડ તાલુકાના ચાંપલાવત ગામે બાલ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગણેશ સ્થાપનાના દસમા દિવસ મહાઆરતી, વિધિવત પૂજન કરી આખાયે ચાંપલાવત વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરી સમગ્ર વિસ્તારમાં હર્ષોલ્લાસ અને ભાઈચારાથી ગણપતિ બાપ્પા મોરિયાના નાદ વચ્ચે જાલમપુરા જળાશય ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. દસ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બે ટાઈમ આરતી સાથે વિધિવત પૂજન કરી પ્રસાદની વહેંચણી કરી ચાંપલા