જેમાં ખુબ મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ ઉપસ્થિત રહી તજજ્ઞ સેવાઓ નો લાભ મેળવ્યો....ઉપરાંત માતર વિધાનસભા ના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર કેમ્પની સૂચક મુલાકાત લઇ નિદાન કેમ્પની કામગીરીની સમીક્ષા કરી હતી. અને બહેનોને માહિતી આપી હતી અને માતર CHC મા ઓપરેશન થિયેટર પણ ચાલુ કરવા માટે તથા જરૂરિયાત સાધનો આવે અને સ્ટાફ વધારવા માટે આગળ સરકારશ્રીને રજૂઆત કરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી