કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લા નવનિયુકત પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જીલ્લા ના તમામ પોલીસ મથક ને નાઈટ ટ્રાફિક ડ્રાઈવ નો આદેશ આપ્યો આપવામાં આવ્યો. તેના અનુસંધાને સર્વેલન્સ સ્કવોડ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં પવન ચક્કી વિસ્તારોમાં ચાલુ વરસાદે ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી. તેમજ ૮ થી વધુ બાઈક ડીટેઈન કરાયા.