શુક્રવારના આઠ કલાકે ડિઝાસ્ટર વિભાગે પ્રસિદ્ધ કરેલ વરસાદી આંકડાની વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ થંભી ગયો હતો ત્યારે ધરમપુર તાલુકામાં દિવસ દરમિયાન રાત્રે 8:00 વાગ્યા સુધીમાં 31 mm દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો અને 1 જુનથી અત્યાર સુધીમાં 2197 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનો| ડિઝાસ્ટર વિભાગે આંકડાકીય વિગતમાં જાણ કરી છે