સયાજી હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો,રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર ભાજપા ના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ કોર્પોરેટર બંધિશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.