માંગરોળ ધોબીવાળા સમિતિ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું માંગરોળ ધોબીવાળા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ૧૧ દિવસની સ્થાપના બાદ માંગરોળ બંદર ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઉત્સાહ અને ઉમંગભેર ગણેશ વિસર્જન કર્યું હતું સાથે સાથે ખારવા સમાજના લોકો દ્વારા પોતાની હોડિયો લઈ ગણેશ વિસર્જનમાં સેવા આપી હતી એ બદલ માંગરોળ ધોબીવાળા ગણેશ સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે માંગરોળ પોલીસ અને માંગરોળ મરી