મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં માત્ર બે કલાકની અંદર બે ઇંચ વરસાદ ખાબક્યો સાંજે છ વાગે મળેલ આંકડા મુજબ કડાણા તાલુકામાં માત્ર બે કલાકની અંદર બે ઇંચ વરસાદ નોંધાયો તો લુણાવાડા સંતરામપુર અને ખાનપુર તાલુકામાં પણ વરસાદીમાં લુણાવાડા શહેરમાં વરસાદને લઈને માર્ગો થયા પાણી પાણી.