ફરિયાદી નારસિંગભાઈ વસાવા ની ફરિયાદ મુજબ જેઓ પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હતા અને ત્યાંથી પોતાના ઘર તરફ જતા હતા તે વખતે રસ્તામાં આ કામના આરોપીઓ રીતેશભાઈ તથા પાયલીબેન તેમની સાથે ઝઘડો થતા આરોપીઓએ મા બેન સમાન ની ગાળો બોલી તેમજ માર મારી તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી તેમજ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપતા આ બંને આરોપીઓ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશન એ ગુનો દાખલ કરાઇ.