Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ડભાસી ગામેથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પેટલાદનો ઈસમ ઝડપાયો

Anand City, Anand | Aug 27, 2025
આણંદ એલસીબી પોલીસે ડભાસી નજીકથી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડી, મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us