મુસાફરી કરતા લોકોને સુરક્ષાની સાથોસાથ વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી આશરેઆ 4.20 લાખના ખર્ચે એસ.ટી. વિભાગ દ્વારા સાત નવી એસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે 11:00 વાગ્યાની આસપાસ આ લોકાર્પણ સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહના હસ્તે કરાયું હતું