મહીસાગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કાચા મકાનો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી રહી છે કડાણા તાલુકાના તલવાડા ગામે એક કાચું મકાન ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને પરિવારનો આબાદ બચાવ થયો છે પરંતુ વરસાદી માહોલમાં પરિવારે છત ગુમાવવાનો વારો આવ્યો.