વિસર્જનની પૂર્વ રાત્રીએ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ભાવિક ડી. શાહ સાથે નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રથમ વખત આવ્યા હતા ત્યારે કડોદરા નગરમાં પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ સાથે મળીને કડોદરામાં શ્રીજીની આરતી પૂજા અર્ચના બાદ ચલથાણ લક્ષ્મી નગર અને વિવેકાનંદ કોમ્પલેક્ષ ખાતે પહોંચી ભક્તિભાવ પૂર્વક પૂજા કરી હતી. પોલીસ વડાએ લોકો સાથે મિટિંગ કરી અને વિસર્જનની પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં અંધારું થવા પહેલાં કરવા કહ્