Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: સરદાર સરોવર નર્મદા ડેમના મહત્વના સમાચાર સામે આવ્યા છે સિઝનમાં પ્રથમવાર જ સરદાર સરોવર નર્મદા ડેમ 138 સપાટી પર કરી.

Nandod, Narmada | Sep 29, 2025
સરદાર સરોવર નર્મદા ડેમના સારા સમાચાર સામે આવ્યા છે ત્યારે ચાલો ચોમાસાની સિઝનમાં પ્રથમ વાર જ સરદાર સરોવર નર્મદા ડેમ 138.5 મીટર સુધી તેને સપાટી નોંધાય છે ત્યારે હવે માત્ર 0.63 જ મહત્તમ સપાટી બાકી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us