મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ખાતે એક ખાનગી હાઈડ્રો પાવર યુનિટ ની અંદર દુર્ઘટના સર્જાય છે. દોલતપુરા ખાતે ગઈકાલે હાઇડ્રો પાવર યુનિટના કુવાની અંદર પાણી ઘૂસી જતા પાંચ લોકો પાણીની અંદર ડૂબ્યા હતા જેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા ને જ્યાં શોધખોર કામગીરીની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જેમણે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું