પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા ગ્રામ્ય વિસ્તારના મોખડકા માલપરા મુલાકાત કરવામાં આવી હતી જેમાં આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક કરવામાં આવી હતી જેમાં પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યાના પ્રતિનિધિ અને આગેવાન અર્જુનભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા